Quantcast
Channel: chitralekha
Browsing index pages (38937 articles)
↧

Image may be NSFW.
Clik here to view.

SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચની મોટી જાહેરાત: 17 રાજ્યોમાં શરૂ થશે SSR

દેશમાં એસઆઈઆર (Special Intensive Revision – SIR) ને લઈને ચાલી રહેલા વિવાદ અને રાજકીય ચર્ચાઓ વચ્ચે ગુરુવારે ચૂંટણી પંચે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના 17 રાજ્યો અને...

View Article


Image may be NSFW.
Clik here to view.

ભારત પર લાગશે 100% ટેરિફ ? ટ્રમ્પ 10 દિવસમાં નિર્ણય લેશે

ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા દેશો પર લાગનારા સંભવિત 100% ટેરિફ અંગે મહત્વના નિવેદનો આપ્યા છે. બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે...

View Article


Image may be NSFW.
Clik here to view.

હૂતી વિદ્રોહીઓનો યમનના રાષ્ટ્રપતિ ભવન પર મોટો હુમલો, 4 ના મોત

યમનમાં ચાલી રહેલા સત્તા સંઘર્ષ વચ્ચે હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરબના સમર્થનવાળી સરકારને મોટો ઝટકો આપ્યો છે. હૂતીઓએ યમનની અસ્થાયી રાજધાની અદન (Aden) માં આવેલા રાષ્ટ્રપતિ ભવન સંકુલ પર એક પછી એક અનેક મિસાઈલો...

View Article

Image may be NSFW.
Clik here to view.

‘રામાયણ’ફિલ્મનું નવું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

દિગ્દર્શક નિતીશ તિવારીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને કરોડો દર્શકોની આતુરતાનો વિષય બનેલી ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) ની રિલીઝને હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે મેકર્સે વૈશ્વિક સ્તરે ફિલ્મના...

View Article

Image may be NSFW.
Clik here to view.

અભિજીત દિપકેના ‘તિરંગા માર્ચ’પર રોક લગાવવાનો હાઈકોર્ટે કર્યો ઇનકાર

દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક ખાતે 16 ઓક્ટોબરે યોજાનાર ‘લહેરાઓ તિરંગા’ વિરોધ-પ્રદર્શન અને માર્ચને લઈને રાજકીય અને પ્રશાસનિક સ્તરે ગરમાવો જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસે આ મામલે સખત રૂખ...

View Article


Image may be NSFW.
Clik here to view.

કલોલની કેમિકલ કંપનીમાં મોતનું તાંડવ

ઔદ્યોગિક ક્ષેત્રે અવારનવાર બનતી બેદરકારીભરી ઘટનાઓમાં વધુ એક ગંભીર દુર્ઘટના ગાંધીનગર જિલ્લામાંથી સામે આવી છે. કલોલ તાલુકાના છત્રાલ GIDC ના ફેઝ-4 વિસ્તારમાં આવેલી ‘કોવીકા ડાયસ એન્ડ ઇન્ટરમિડીયેટ’ નામની...

View Article

Image may be NSFW.
Clik here to view.

દિવાળી પૂર્વે GSRTC કર્મચારીઓ માટે ખુશીના સમાચાર

દિવાળીના પ્રકાશ પર્વ પહેલાં રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) માં કાર્યરત લાખો કર્મચારીઓને મોટી આર્થિક ભેટ આપી છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેતા સરકારે...

View Article

Image may be NSFW.
Clik here to view.

તિરંગા માર્ચ પહેલાં પોલીસની દીપકેને કાર્યવાહી કરવાની ચેતવણી

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટને ખાતરી આપી છે કે તે CJP અને તેના સ્થાપક અભિજિત દીપકે સામે કાર્યવાહી કરશે. અદાલત એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી...

View Article


Image may be NSFW.
Clik here to view.

દિવાળી પહેલાં સેન્સેક્સમાં 1534  પોઇન્ટનો ઉછાળોઃનિફ્ટી 22,997 પર બંધ

અમદાવાદઃ દિવાળી પહેલાં આજે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે દરમિયાન 1500થી વધુ અંક ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 28 સપ્ટેમ્બર પછી પ્રથમ વખત ઇન્ટ્રા-ડે દરમિયાન 23,000ની સપાટી...

View Article


Image may be NSFW.
Clik here to view.

દિલ્હીમાં ભારે હંગામો: CJP ની પ્રેસ કોન્ફરન્સમાં લોકોનો આક્રોશ

દિલ્હીના પ્રતિષ્ઠિત પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંયોજક અભિજીત દિપકે, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ની નેતા નેહા બોરા તથા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિતના નેતાઓ દ્વારા...

View Article

Image may be NSFW.
Clik here to view.

પંચાંગ 15/10/2026

The post પંચાંગ 15/10/2026 appeared first on chitralekha.

View Article

Image may be NSFW.
Clik here to view.

મેરઠનો બ્લુ ડ્રમ હત્યાકાંડઃ મુસ્કાન, તેના પ્રેમીને ફાંસીની સજા

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યાકાંડમાં બુધવારે સજાની જાહેરાત કરવામાં આવી હતી. અદાલતે દોષિત મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલને ફાંસીની સજા સંભળાવી છે. મુસ્કાને સાહિલ સાથે...

View Article

Image may be NSFW.
Clik here to view.

જથ્થાબંધ મોંઘવારી પાંચ મહિનાની ટોચેઃ સપ્ટેમ્બરમાં દર વધીને 11.39 ટકાએ

નવી દિલ્હી: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 11.39 ટકાએ  પહોંચ્યો છે, જ્યારે ઓગસ્ટમાં તે 9.92 ટકા હતો. બુધવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર ખાદ્ય ચીજો, ઉત્પાદિત માલસામાન તથા ઈંધણ અને...

View Article


Image may be NSFW.
Clik here to view.

રાયપુરમાં 40 હજાર લોકો સાથે ‘મન કી બાત’નો બન્યો વિશ્વ રેકોર્ડ!

છત્તીસગઢની રાજધાની રાયપુરના મંડી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 138મા સંસ્કરણના સામૂહિક શ્રવણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય...

View Article

Image may be NSFW.
Clik here to view.

GELએ ગુજરાત સરકારને અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવ્યું

ગાંધીનગરઃ રાજ્ય સરકારના સાહસ ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) અને GSPL ટ્રાન્સમિશન લિમિટેડ (GTL) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારને કુલ રૂ. 384.67 કરોડના ડિવિડન્ડની ચુકવણી કરીને એક નવો નાણાકીય...

View Article


Image may be NSFW.
Clik here to view.

‘તમારા પર નજર છે’, અભિનેતા રણવીર શોરીને જાનથી મારી નાખવાની ધમકી મળી

અભિનેતા રણવીર શોરીને ઈમેલમાં જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેણે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સીજેપી વિરોધ પ્રદર્શન પર અભિનેતાની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો કર્યો હતો. બોલિવૂડ અભિનેતા...

View Article

Image may be NSFW.
Clik here to view.

સૌરવ દાસ અને રાંકાની અટકાયત પર અભિનેતા પ્રકાશ રાજ ભડક્યા

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન સીજેપીના કાર્યકર્તાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને પાંચ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. અભિનેતા પ્રકાશ રાજે આ...

View Article


Image may be NSFW.
Clik here to view.

રિલાયન્સ ફાઉન્ડેશનનું બ્રેઇલ અખબાર ‘દૃષ્ટિ’ હવે થયું સાપ્તાહિક

મુંબઈ: દૃષ્ટિબાધિત લોકો માટે સમાચાર અને માહિતી વધુ સુલભ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું રિલાયન્સ ફાઉન્ડેશને લીધું છે. ફાઉન્ડેશનના દૃષ્ટિ કાર્યક્રમ હેઠળ પ્રકાશિત થતાં હિન્દી અને મરાઠીનાં ભારતનાં...

View Article

Image may be NSFW.
Clik here to view.

અમિત શાહના NDAની ફરી જીત વાળા નિવેદન પર સંજય રાઉતે કર્યો આવો દાવો

અમિત શાહના દાવા સામે પ્રતિક્રિયા આપતા, શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે નરેન્દ્ર મોદી હવે પીએમ રહેશે નહીં અને અમિત શાહ 2029 સુધીમાં ગૃહમંત્રી રહેશે નહીં. તેમણે મતદાર યાદીઓના મુદ્દા પર પણ...

View Article

Image may be NSFW.
Clik here to view.

NSEIX અને LSE વચ્ચે વ્યૂહાત્મક સહયોગ કરવા સમજૂતી કરાર થયા

મુંબઈઃ NSE IFSC લિમિટેડ (NSEIX) અને લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) પીએલસીએ વ્યૂહાત્મક સહયોગની વિવિધ તકો શોધવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગનો ઉદ્દેશ બંને દેશોના નાણાકીય બજારો વચ્ચે...

View Article
Browsing index pages (38937 articles)


Latest Images