ગોવિંદ નામદેવનું પહેલી ફિલ્મમાં જ નામ કપાયું
અભિનેતા ગોવિંદ નામદેવની પહેલી ફિલ્મમાં મહત્વની ભૂમિકા હતી. પણ ફિલ્મ જ્યારે તૈયાર થઈ ત્યારે એમાંથી નામ અને કામ કપાઈ જતાં દુ:ખી થઈ ગયા હતા. ગોવિંદ દિલ્હીમાં નાટ્ય સંસ્થા એન.એસ.ડી. માં પ્રવૃત્તિ કરી રહ્યા...
View Articleરાશિ ભવિષ્ય 25/06/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું,...
View Articleમળો એ ભાઈને, જે ફ્લાઈટ વિના પહોંચ્યા લંડનથી મુંબઈ, પણ કેવી રીતે?
મુંબઈ: હા, એક સમય હતો જ્યારે દેશ વિદેશની મુસાફરી કરવા માટે પ્લેનનો ઉપયોગ નહોતો થતો. પરંતુ શું આજના યુગમાં તમે ફ્લાઈટ વિના વિવિધ દેશોની મુસાફરીની કલ્પના કરી શકો? એનો જવાબ છે હા,કલ્પના પણ કરી શકો અને...
View Articleસ્પીકરપદ માટે NDAના ઓમ બિરલા તો કે સુરેશ વિપક્ષના ઉમેદવાર
નવી દિલ્હીઃ 18મી લોકસભાના પહેલા સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અધ્યક્ષ માટે NDA તરફથી ઓમ બિરલા 11.30 કલાકે સ્પીકર પદ માટે નામાંકન કરશે. તેઓ બપોરે 12 કલાક સુધી પોતાનું નામાંકન દાખલ કરશે. નામાંકન દાખલ...
View Articleસુરતમાં રૂ. 40 લાખના MD ડ્રગ્સ સાથે સાતની ધરપકડ
સુરતઃ પોલીસે મુંબઈથી સુરતમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલી મહિલા સહિત ત્રણ જણને રેલવે સ્ટેશન બહાર જ અટકાયત કરી હતી. રેલવે સ્ટેશન પાસેથી રાબિયા નામની મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 25...
View Articleભાજપ અને કોંગ્રેસે તેમના સાંસદોને વ્હીપ જારી કર્યો
લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સંસદના વિશેષ સત્ર દરમિયાન થવાની છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે આને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ચૂંટણી આવતીકાલે એટલે કે બુધવારે યોજાવા જઈ રહી છે. આ ક્રમમાં, કોંગ્રેસે...
View Articleરાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીપીપી અધ્યક્ષે પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે...
View ArticleCBI કેજરીવાલની કરી શકે છે ધરપકડ : સંજય સિંહ
CBI દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં તેમની પૂછપરછ કરી છે. એજન્સીએ સોમવારે તેની પૂછપરછ પણ કરી હતી...
View Articleનોટ આઉટ @ 91 : શારદાબહેન આત્મારામ ઠક્કર
જેમને જીવનમાં પોતાની પાંચમી પેઢીને (દોહિત્રીનો પૌત્ર) આવકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેવાં 91 વર્ષનાં શારદાબહેન ઠક્કરની વાત સાંભળીએ તેમની પાસેથી. એમની સાથેની વાતચીતનો એક્સ-રે : જન્મ મોરજ (ચરોતર)...
View Articleરાશિ ભવિષ્ય 26/06/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂની ઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન...
View Articleવધેલા ભાતના રસિયા મુઠિયા
રાત્રે વધેલા ભાત બીજા દિવસે ખાવા નથી ભાવતા. પણ તેના રસિયા મુઠિયા બનાવવામાં આવે તો તે બહુ જ સ્વાદિષ્ટ વાનગી બને છે! સામગ્રીઃ રાતનો વધેલો ભાત 2 કપ ધઉંનો લોટ ½ કપ ચણાનો લોટ ½ કપ લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન...
View Articleઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકરપદે ચૂંટાયા
નવી દિલ્હીઃ ઓમ બિરલાને લોકસભાના નવા સ્પીકર ચૂંટવામાં આવ્યા છે. આ પહેલાં સંસદની કાર્યવાહી શરૂ થતાં જ PM મોદીએ સંસદમાં લોકસભા સ્પીકર માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને રાજનાથ સિંહ અને લલન...
View Articleજમ્મુ-કાશ્મીરના ડોડામાં ત્રણ આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટી કાર્યવાહીમાં વધુ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે ચોથા આતંકીની શોધ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે સુરક્ષા દળોએ ડોડા જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રાખતા...
View Articleહજારો લોકોએ કેન્યાની સંસદને લગાડી આગઃ 13નાં મોત
નૈરોબીઃ આફ્રિકી દેશ કેન્યામાં નવા ટેક્સ બિલને લઈને બબાલ થઈ છે. હજ્જારો લોકો રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોની વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. દેખાવકારોમાં મોટા ભાગના યુવાઓ છે. આક્રોશિત...
View Articleનેધરલેન્ડના PM માર્ક રૂટે NATOના નવા ચીફ
બ્રસેલ્સ: નાટોએ નેધરલેન્ડના વડા પ્રધાન માર્ક રૂટેને તેના આગામી મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. માર્ક રૂટેને આ જવાબદારી એવા સમયે આપવામાં આવી છે જ્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલુ છે અને યુરોપિયન સુરક્ષા માટે...
View Articleઅરવિંદ કેજરીવાલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે અરવિંદ કેજરીવાલને 3 દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા હતા....
View Article