નો માર્કેટિંગ…
તાજેતરમાં ઘણા દિવસો પછી પાર્લાની ગજાલીમાં જવાનું યોગ આવ્યો. તેને યોગ જ કહેવું જોઈએ, કારણ કે ઐસે મૌકે બાર બાર નહીં આતે! છતાં વર્ષમાં ત્રણ-ચાર વાર જવાનું થાય જ છે અને આ અખંડ પરંપરા છેલ્લાં વીસ પચ્ચીસ...
View Articleમાઇક્રો રિટાયરમેન્ટ : એ વળી કઇ બલા છે?
હમણાં એલન મસ્ક અને ઇન્ફોસીસના વડા નારાયણ મૂર્તિના કેટલા કલાકો કામ કરવું જોઈએ એ મતલબના નિવેદનોની ભારે ચર્ચા છે. યુવાનોએ વીકના 90 કલાક કે 120 કલાક કામ કરવું જોઇએ એવી સલાહો આપવામાં આવે છે. આજની પેઢી...
View Articleવાસ્તુ: ઈશાનમાં ઓવરહેડ પાણીની ટાંકી હોય તો શું થાય?
માણસને જાત જાતના શોખ હોય. પણ ક્યારેય એવા શોખ વિષે સાંભળ્યું છે કે જેના માટે કોઈ અન્યની ખાસિયત પારખવી પડે? ભોળપણ અને નિસ્વાર્થપણું એ ખાસિયત જોઇને કોઈના મોઢામાં લાળ આવે એવો શોખ પણ હોય. કોઈને છેતરવાનો શોખ...
View ArticleValentines Day 2025: સંત વેલેન્ટાઇન કોણ હતા? જેની યાદમાં ઉજવાય છે પ્રેમ દિવસ
દર વર્ષે 7 ફેબ્રુઆરીએ પ્રેમ ઉજવણીના સપ્તાહની શરૂઆત રોઝ ડેથી થાય છે, જેને વેલેન્ટાઇન વીક તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રમમાં, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને છેલ્લે...
View Articleભારત હવે બાંગ્લાદેશ મામલે સ્વતંત્રપણે નિર્ણયો લઈ શકે છે.: ટ્રમ્પ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસીય અમેરિકાની મુલાકાતમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, રક્ષા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન નેતાઓએ અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર...
View Articleદિલ્હી-NCRમાં વહેલી સવારે 4.0ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ
નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ આંચકાનો અનુભવ ઘણી સેકન્ડ્સ સુધી અનુભવાયો હતો. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર...
View Articleમાલીમાં સોનાની ખાણમાં મોટો અકસ્માત, જમીન ધસી પડતાં 48ના મોત
બામાકો: પૂર્વ માલિમાં સોનાની ધસી પડતાં લગભગ 48 લોકો માર્યા ગયા છે, જ્યારે અનેક લોકો ઘવાયા છે. પશ્ચિમ આફ્રિકાના ફ્રેન્ચભાષી આ દેશમાં આ વર્ષે મોટા અકસ્માતની આ બીજી ઘટના નોંધાઈ છે. માલી આફ્રિકાના અગ્રણી...
View Articleદિલ્હી ભૂકંપ પર PM મોદીની પોસ્ટ, શાંત રહેવા લોકોને કરી અપીલ
નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હી-NCRમાં આવેલા ભૂકંપ મામલે PM મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી. જેમાં તેમણેે લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ‘દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા...
View Articleદિલ્હીમાં ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆ પાસે, પહેલાં અહીં ક્યારે નોંધાયા હતા ઝટકા?
નવી દિલ્હી: સોમવારે વહેલી સવારે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હીમાં...
View Article‘જો ટ્રમ્પ ટેકો આપશે તો ઈરાન ખતમ થઈ જશે…’: નેતન્યાહૂની ખુલ્લેઆમ ધમકી
જેરૂસલેમ: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હવે ઈરાનને ધમકી આપી છે. રવિવારે, નેતન્યાહૂએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થનથી, તેઓ ઈરાનનું ‘કામ પૂરું’ કરશે. નેતન્યાહૂએ આ નિવેદન એવા સમયે...
View Articleપ્રાચીન રાજપુર જિનાલયની મૂર્તિઓના સ્થળાંતર મામલે વિવાદ, સંતો ઉપવાસ પર
અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થાળાંતર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈ વિવાદ સર્જાયો હતો. મૂર્તિઓનું...
View Articleગુજરાતમાં ઠંડી વિદાય શરૂ, જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: ગુજરાતમાંથી ધીમે પગલે શિયાળાની વિદાય શરૂ થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ...
View ArticleUSથી દેશનિકાલ કરાયેલા લોકોમાં 33 ગુજરાતી સામેલ, 4 પહોંચ્યા, 29 બપોરે આવશે
અમદાવાદ: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય ઈમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઈટ રવિવારે અમૃતસર ખાતે પહોંચી હતી. ત્રીજી ફ્લાઈટ 112 ભારતીયોને લઈ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી હતી. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869...
View Articleએલ્વિશ યાદવની ‘લાફ્ટર સેફ-2’માંથી થશે વિદાય?
ફેમસ યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ ફરી એક વખત વિવાદોના વંટોળમાં ફસાયા છે. તાજેતર શરૂ કરેલી ફોડકાસ્ટ સિરિઝમાં તેમને બિગ બોસ 18ના સ્પર્ધક ચુમ દ્રાંગ પર કરેલી વિવાદીત ટિપ્પણીને લઈ સમન્સ...
View Articleઅમદાવાદના આંગણે દા નાંગ ટુરિઝમ રોડ શોનું આયોજન
અમદાવાદ: દા નાંગ સિટીના પર્યટન વિભાગે વિયેટજેટ એર સાથે ભાગીદારીમાં 17 ફેબ્રુઆરી, 2025 ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે દા નાંગ ટુરિઝમ રોડ શોનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિયેતનામના પારંપારિક...
View Articleચીન પર સેમ પિત્રોડાના નિવેદન પર હોબાળા વચ્ચે કોંગ્રેસનું સ્પષ્ટીકરણ..
કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાના વધુ એક નિવેદને વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસે તેમની ટિપ્પણીથી પોતાને દૂર રાખ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે સોમવારે (17 ફેબ્રુઆરી, 2025) એક...
View Articleદર્દીઓની ગોપનિયતાનું હનન!, ગુજરાતમાં મહિલા પ્રાઇવેટ વિડીયો વાયરલ
દર્દીઓ માટે ડોક્ટર ભગવાનનું બીજું રૂપ હોય છે. બિમારીના સમયે ક્યાંક ને ક્યાંક દર્દી આંખ બંધ કરી જેના પર ભરોસો કરી શકે તે વ્યક્તિ ડોક્ટર જ બને છે. પરંતુ પાછલા ઘણા સમયથી ડોક્ટર જાતને લજવે તેવા કિસ્સા...
View Articleપાકિસ્તાને કર્યો હવાઈ હુમલો, બોમ્બ ધડાકામાં 100 લોકોના મોત, ચેમ્પિયન્સ ટ્રોફી...
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. 29 વર્ષ પછી આ પહેલી ICC ઇવેન્ટ છે જેનું...
View Article